પગ તો ધરતીપર Pag To Poem by Mehta Hasmukh Amathaal

પગ તો ધરતીપર Pag To

પગ તો ધરતીપર

મને રોજ સપના માં એક દ્રશ્ય દેખાય છે
ધરતીપર સ્વર્ગ સમાન એક કુદરતી જગા નો આભાસ થાય છે
મન મારું પિયુ પિયુ કરીને ઉલ્લાસ કરી ઉઠે છે
'સંગ મળે તો કેવું સારું' એમ કહી હાથ ઊંચા ઉઠાવી લે છે।

મન મારુ તરંગી અને મયુરી નાચ માં મગ્ન થઇ જાય છે
'સારા જગત માં એકજ આનંદ' એવો ખ્યાલ આવી જાય છે
શું જગત માં આવોજ ઉલ્લાસ મળતો હશે?
આવી કોઈ જગા જવા માટે હશે?

મારુ મન વધુ પ્રફુલ્લિત થઇ જાય છે।
જીવન માં એક રોમાન્સ નો અનુભવ કરવા પ્રેરાય છે
શું પ્રેમ આવોજ તોફાની અને ઝંઝાવાતી હશે?
એમાં ફૂટતી કૂંપણો શું એ અનુભવતી હશે!

મારુ મન વ્યથિત થઇ ગયું
'શા માટે આવો પ્રેમ જીવન માં ઉદગમતો નથી ' મન વિચારતું થઇ ગયું
હશે આપણે સામાન્ય આદમી! આપણો પ્રેમ કદાચ અપૂર્વ હોય
જેમાં હંમેશા એહસાસ ગર્વ નો હોય।

મારુ મન વધુ પ્રફુલ્લિત થઇ જાય છે।
જીવન માં એક રોમાન્સ નો અનુભવ કરવા પ્રેરાય છે
શું પ્રેમ આવોજ તોફાની અને ઝંઝાવાતી હશે?
એમાં ફૂટતી કૂંપણો શું એ અનુભવતી હશે!

મારુ મન વ્યથિત થઇ ગયું
'શા માટે આવો પ્રેમ જીવન માં ઉદગમતો નથી '? મન વિચારતું થઇ ગયું
હશે આપણે સામાન્ય આદમી! આપણો પ્રેમ કદાચ અપૂર્વ હોય
જેમાં હંમેશા એહસાસ ગર્વ નો હોય।

મન મારું ગગન માં ઉડતું હોય પણ પગ તો ધરતીપર જ હોય
એનું સૌંદર્ય મારા મન માં થી સોંસરવું નીકળી જતું હૉય
મને આવોજ પ્રેમ ક્યાંક થી મળી જાય તો?
હું ફરી ગમગીન બની જાઉં અને થાય કે મન ફરી થી ભટકી જાય તો।

પગ તો ધરતીપર Pag To
Sunday, February 12, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 February 2017

elcome mumuksha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome dr kanusingh solanki Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome pulok hasan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome daxa mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 February 2017

Welcoem dr kanusinh solanki

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

Tribhovan Panchal Superb Creation! Good Night Sir Ji Unlike · Reply · 1 · 7 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

Folashade Tanimowo Folashade Tanimowo Okin loba eiye! ! ! Unlike · Reply · 1 · 7 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome binit mehta Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2017

welcome parbita das Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success