ચૂંટણી (Election) Poem by jitesh shah

ચૂંટણી (Election)



ચૂંટણી આવી ખુશી લાવી...

નેતા ચૂંટવાનો અવસર આવ્યો,

નાગરિકના હક્કનો સમય આવ્યો,

દેશના ઘડતરનો સમય આવ્યો,


પસંદગીના નેતા ચૂંટવાનો સમય આવ્યો,

વોટ કરવાનો દિવસ આવ્યો,

આવો નેતા એવો ચૂંટીએ જે,

દેશને કાજે, પ્રગતિ સાધે!

Saturday, April 26, 2014
Topic(s) of this poem: social
POET'S NOTES ABOUT THE POEM
this poem is for election there are select best leader for country the sake of the country and striving for progress of the country
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
jitesh shah

jitesh shah

Ahmedabad, Gujarat, India
Close
Error Success