બળતા માં ઘી હોમવાનું નથી Balta Poem by Mehta Hasmukh Amathaal

બળતા માં ઘી હોમવાનું નથી Balta

બળતા માં ઘી હોમવાનું નથી

મારા લોહી માં હજુ ગરમી છે
વતન પરસ્ત લાગણી છે
હજુ હું સેવા આપવા માંગુ છું
પણ એક સવાલ હું પૂછી શકુછું?

શા માટે આપણે વિભાજન વાળી તાકતો ને છાવરીએ છીએ?
એમના રખરખાવ માટે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ
અને હવે મ્યાનમાર ના શરણાર્થી ઓ પણ કાશ્મીર માં આવીગયા છે
કાશ્મીરી પંડિતો ને ન્યાય તો આપવો દૂર પણ સહાય કરવા ના પણ ફાંફા થઇ ગયા છે।

ફારૂક અને એના સાથી ઓ એકબીજાના પૂરક થઇ ગયા
સૈનિકો સસ્તા અને પારકા પોતાના થઇ ગયા
અરે શરમ કરો 'બેઈમાનો' તમારી માતૃભૂમિ નું ચીરહરણ કરી રહયા છો
મફત નું ખાઓછો અને અહીંજ પલીતી ફેલાવી રહયા છો।

નહિ મળે વે સમય નું ખાવાનું?
ભૂલી જશો બંદગી પણ કરવાનું?
જો એમના હાથ નીચે આવી ગયા તો
દોજખ પણ નસીબ નહિ થાય જો ફેલાવશો આતંક તો।

કોઈ ધર્મ નહિ શીખવાડતો
બધા ને સાચી શીખ અને સંદેશો આપતો
શા માટે આપણે પુરવાર કરી રહ્યા છીએ?
'અમે નમકહરામ છીએ 'તે ઉક્તિ સાર્થક કરી રહયા છીએ

હજુ કઈ જ બગડ્યું નથી
પણ આપણે વધારે બળતા માં ઘી હોમવાનું નથી
નહિ સાચવીશું તો કાલ આપણી નથી
આ રાજકારણીઓની લાળ ટપકવાની બંધ થવાની નથી

બળતા માં ઘી હોમવાનું નથી Balta
Monday, February 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome prabita das Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome prabita das Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome nikhil patel Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

હજુ કઈ જ બગડ્યું નથી પણ આપણે વધારે બળતા માં ઘી હોમવાનું નથી નહિ સાચવીશું તો કાલ આપણી નથી આ રાજકારણીઓની લાળ ટપકવાની બંધ થવાની નથી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success