હાયકુ-5-7 Poem by KIRTI SHAH

હાયકુ-5-7

વ્યવહારીક
શુદ્ધતા ચિંતન ને
મનની વાણી

ટાળ્યે ટળતા
નથી તે રોજનીશી
મળતી નથી

મહોબ્બત
સોબત ને અળગી
રડાવી વળગી

કદી મોકૂફ
ન હોય પ્રેમ જ્યાં
સ્મરણે દર્શન

નેણનું કામ
વેણ કરે સન્તોષે
જે સુખધામ

તે બ્રહ્માંડના
એકાંતને ઝીલતો
કવિતે કવિ

જીવન એક
નિષ્ફળતા ભૂલવે
સાર્થકતા

સર્જનશીલતા
અથડે વિચારો ને
સ્થિતિચુસ્તતા

કરે સત્તાની
ખેચતાણ મતભેદ
મનભેદી

અમલે સત્તા
વિહીનતા ગુમવે
તે સફળતા

સમજાવવા
પ્રેમથી થકવે કહે
ટીનેજર

આરત તેવી
રાહત રહે ઉજળ
ન આભડ

Saturday, January 2, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success