આ મારા કવને હું ભવન સમજું છું, Poem by Bharat Vaghela

આ મારા કવને હું ભવન સમજું છું,

આ મારા કવને હું ભવન સમજું છું,
છું વેદમય, વાચાળ ચિંતન સમજું છું,

જો મારો હવે તારી સાથેનો વર્તાવ,
કોને હું કહું મારો? , ચમન સમજું છું.! !

® ભરત વાઘેલા.

POET'S NOTES ABOUT THE POEM
Muktak...
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success